ICC નવો નિયમ : બાઉન્ડ્રી કેચ પકડવાના નિયમમાં મોટો ફેરફાર-New cricket rules
ICC આવતા મહિનાથી કેચ પકડવાના નિયમમાં મોટો ફેરફાર આપી દીધો છે.જયારે સિક્સર અને કેચની સ્થિતિ હોય ત્યારે અવનવા કારનામા જોવા મળતા હોય છે.જેની સીધી અસર રમત અને ખિલાડી ઉપર જોવા મળે છે. પહેલા ફિલ્ડર બાઉન્ડ્રીલાઈન પર ઉભા રહીને બોલ હવામાં ઉછાળી દેતો હતો,ત્યાર બાદ બાઉન્ડ્રીલાઈનની બહાર જઈને બોલ હવામાં ફેક્ટો હતો અને ત્યારે પણ તેના … Read more