ICC નવો નિયમ : બાઉન્ડ્રી કેચ પકડવાના નિયમમાં મોટો ફેરફાર-New cricket rules

ICC આવતા મહિનાથી કેચ પકડવાના નિયમમાં મોટો ફેરફાર આપી દીધો છે.જયારે સિક્સર અને કેચની સ્થિતિ હોય ત્યારે અવનવા કારનામા જોવા મળતા હોય છે.જેની સીધી અસર રમત અને ખિલાડી ઉપર જોવા મળે છે.

પહેલા ફિલ્ડર બાઉન્ડ્રીલાઈન પર ઉભા રહીને બોલ હવામાં ઉછાળી દેતો હતો,ત્યાર બાદ બાઉન્ડ્રીલાઈનની બહાર જઈને બોલ હવામાં ફેક્ટો હતો અને ત્યારે પણ તેના પગ હવામાં રહેતા હતા.આ મુજબના ઘણા પ્રયત્નો કરવામાં આવતા હતા.બોલ હવામાં રહેતો હતો અને ફિલ્ડર્સ કૂદીને બાઉન્ડ્રી લાઈનની અંદર આવીને કેચ કરતો હતો.

cricket
icc
icc rules
cricket rules
new cricket rules
catch rules
new cricket rules

હવે.New cricket rules
બોલને બાઉન્ડ્રી લાઈનની બહાર માત્ર એક જ વાર હવામાં ઉછાળી શકાશે. એટલે કે બોલને બાઉન્ડ્રી લાઈનની બહાર હવામાં ઉછાળ્યા બાદ તેને સીધો બાઉન્ડ્રી લાઈનની અંદર જુમપ કરવો પડશે,ત્યારે જ કેચ માન્ય ગણાશે.નહીં તો કેચ અમાન્ય ગણાશે.

નવો નિયમ શ્રીલંકા- બાંગ્લાદેશ ટેસ્ટ પહેલા લાગુ કરવામાં આવશે.આ ફેરફાર મેલબોર્ન ક્રિકેટ ક્લબ ઓક્ટોબર 2026 થી સામેલ કરશે.ICC આવતા મહિને આ નિયમ લાગુ કરશે.

Leave a comment